રૂ.40,000 કરોડના ફ્રોડમાં સહકાર આપીશ, દેશમાંથી ભાગીશ નહીંઃ અનિલ અંબાણી February 20, 2026 Category: Blog અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણીએ 19 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં બાંહેધરી આપી હતી કે તેઓ કોર્ટની પૂર્વ પરવાનગી વગર દેશ છોડશે નહીં સંબંધિત રૂ.40,000 કરોડના બેંકિંગ-કોર્પોરેટ ફ્રોડની તપાસમાં એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપશે.